સાયોનનું સ્ટોક પર આરોપણ કરવામાં આવે છે, ઉત્પન્ન થતા ફળની ગુણવત્તાનો જનીન પ્રકાર શાનાં પર આધાર રાખે છે?

  • A

    સ્ટોક

  • B

    સાયોન

  • C

    સ્ટોક અને સાયોન બંને

  • D

    સ્ટોક અને સાયોન એક પણ નહિ

Similar Questions

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ $[Image]$ $I$ પાનફૂટીની પર્ણકલિકાઓ
$Q$ $[Image]$ $II$ આદૂની ગાંઠામૂળી
$R$ $[Image]$ $III$ બટાટાની આંખો
$S$ $[Image]$ $IV$ જળકુંભિની ભૂસ્તારિકા

નીચે પૈકી કેટલી વનસ્પતિમાં ગાંઠામુળી દ્વારા  વાનસ્પતિક પ્રજનન થાય છે?

બટાટા, સુરણ, રામબાણ, પાનફુટી, કેળ, આદુ

$A-$ મોનેરા અને પ્રોટિસ્ટામા પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે.

$R -$ પેરામિશિયમમાં દ્વિભાજન દ્વારા પ્રજનન થાય છે.

આકૃતિ $X$ શું દર્શાવે છે?

નીચેનામાંથી .......એ બહુકોષીય ફૂગ, તંતુમય લીલ અને મોસનાં પ્રતંતુમાં સામાન્ય છે.