આવૃતબીજધારીમાં નરજન્યુજનન દેહ એ ઘટીને .... બને છે.

  • A

    એક કોષીય

  • B

    બે કોષીય

  • C

    ત્રણ કોષીય

  • D

    ચાર કોષીય

Similar Questions

નીચેના કોષોની પ્લોઈડી ઓળખો.

જનનકોષ, નરજન્યુ, લઘુબીજાણુ માતૃકોષ, લઘુબીજાણુ, નાલકોષો

યોગ્ય જોડ ગોઠવો.

કોલમ -$I$

કોલમ - $II$

$p.$ ઈન્ટાઈન

$v.$ લાંબી રચના

$q.$ એકઝાઈન

$w.$ પરાગરજને પોષણ પૂરૂ પાડે

$r.$ પરાગવાહિની

$x.$ સ્પોરોપોલીનીન

$s.$ ટેપટમ

$y.$ પેકટીન, સેલ્યુલોઝ

 

$z.$ ગ્લાયકોજન

પરાગરજની નીપજ અને તેમના ઉપયોગો જણાવો.

પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?

ત્રિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?