ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછી કેટલા સમયમાં જીવિતતા ગુમાવે છે?

  • A

    $10$ મિનિટ

  • B

    $20$ મિનિટ

  • C

    $30$ મિનિટ

  • D

    $40$ મિનિટ

Similar Questions

……....અને............ વનસ્પતિની પરાગરજ પોતાની જીવીતતા $30\  Min$ માં ગુમાવી દે છે.

તરુણ પરાગાશયમાં લઘુબીજાણુધાનીના કેન્દ્રમાં ગોઠવાયેલા કોષોના સમુહને શું કહે છે?

પરાગશયમાં લઘુબીજાણુજનનનાં સંદર્ભમાં ખોટું વાક્ય પસંદ કરો.

 લાંબા સમય સુધી પરાગરજનો સંગ્રહ ...... માં ..... $^oC$ એ થાય છે.

પરાગરજનો સામાન્ય આકાર અને ત્રિજ્યા જણાવો.