....... માંથી રેસર્પિન આલ્કેલોઇડ મેળવવામાં આવે છે.
સિન્કોના ઓફિસીનાલીસ
પોડોફાયલમ એમોઇડી
રાઉવોલ્ફિયા સર્પેન્ટિના
વિથાનીયા સોમ્નીફેરમ
...... દ્વારા હિસ્ટેમાઈનનો સ્ત્રાવ થાય છે.
માનવમાં $STDs$ માં થતો જેનાઈટલ વોટર્સએ ક્યાં રોગકારકથી થાય છે?
લોહીમાં ઇન્જેક્શન દ્વારા કેફી પદાર્થ લેવાય તો સોયને લીધે કયા રોગ થવાની શક્યતા છે ?
બેકટેરીયલ કોષદીવાલનાં નિર્માણને અટકાવતી દવા કઈ?
એઇડ્ઝ સંબંધિત સમૂહ અથવા $ARC$ એ...