શેમાં અન્નવાહક મૃદુતકનો અભાવ હોય છે?
દ્વિદળી પ્રકાંડ
દ્વિદળી પર્ણ
એકદળી પ્રકાંડ
દ્વિદળી મૂળ
એકદળી પ્રકાંડ (મકાઈ પ્રકાંડ)ની આંતરિક રચના વર્ણવો.
નીચે આપેલી આકૃતિને ઓળખો.
વિધાન - $1$ : દ્વિદળી પ્રકાંડમાં અંતઃસ્તર ને સ્ટાર્ચનાં શર્કરા આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
વિધાન - $ 2$ : અંતઃસ્તરનાં કોષો સ્ટાર્ચની કણિકાઓથી ભરપૂર રહેલા હોય છે.
સહસ્થ અવર્ધમાન વાહિપુલ આા અંગની લાક્ષણિકતા છે.
એક પદાર્થનાં અનુપ્રસ્થ છેદ અધારોતક પેશીમાં સહસ્થ, એક પાર્શ્વસ્થ અંતરારંભ અને અવર્ધમાન વાહિપુલ છૂટાછવાયા આવેલ છે તો તે પદાર્થ કયો હશે?