એકદળી પ્રકાંડએ દ્વિદળી પ્રકાંડ કરતાં કઈ રીતે અલગ છે? 

  • A

    અંતરારંભી જલવાહક ઘટક

  • B

    પાર્શ્વસ્થ વાહિપુલ

  • C

    સુવિકસીત મજ્જા

  • D

    બહિરૂપીય વાહિપુલ 

Similar Questions

એકદળી પ્રકાંડના વાહિપુલનું મુખ્ય લક્ષણ શું હોય છે?

.........માં ભંગજાત વિવર અને $Y -$ આકારનાં જલવાહક જોવા મળે છે.

દઢોત્તકીય પુલકંચુક દ્વારા દોરાયેલ વાહિપુલ શેની લાક્ષણિકતા છે?

મોટાભાગનાં દ્વિદળી પ્રકાંડના વાહિપુલ સહસ્થ, પાર્શ્વસ્થ અને વર્ધમાન હોય છે પ્રત્યેક વાહિપુલમાં

તમારી શાળાના બગીચામાંથી લાવેલ વનસ્પતિના તરણ પ્રકાંડનો અનુપ્રસ્થ છેદ લો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તેનું નિરીક્ષણ કરો. તમે કેવી રીતે નક્કી કરશો કે તે એકદળી પ્રકાંડ છે કે દ્વિદળી ? કારણો આપો.