વનસ્પતિમાં,નીચેનામાંથી કયુ વધુ પ્રમાણમાં સંપૂર્ણક્ષમતા દર્શાવે છે?
જલવાહિનીકી
વર્ધનશીલપેશી
કોર્ક (ત્વક્ષ)
ચાલની નલિકા
વર્ષનશીલ પેશીનું લક્ષણ
કોષોનો સમૂહ ધરાવતી પેશી .........ધરાવે છે.
સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને $...............$ કહે છે.
નીચેનામાંથી પાર્શ્વીય વર્ધનશીલ પેશીને ઓળખો.
સપુષ્પી વનસ્પતિઓમાં કાછીય અક્ષ $......$ દ્વારા બને છે.