નીચે પૈકી કઈ પાર્શ્વીય વર્ધનશીલપેશી નથી?
આંતરવિષ્ટ વર્ધનશીલપેશી
પૂલીય એધા
આંતર પૂલીય એધા
ત્વક્ષૈધા
નીચેનામાંથી તમામ પાસર્વીય વર્ધનશીલ પેશીઓ છે સીવાય $.....$
વર્ષનશીલ પેશીનું લક્ષણ
ભ્રૂણીય અવસ્થામાં કોષો .........હોય છે.
અગ્રીય વર્ધનશીલ પેશી .....માં આવેલી હોય છે.
......ની ક્રિયાવિધીને કારણે દ્વિદળી પ્રકાંડનાં પરિઘમાં વધારો થાય છે.