અગ્રીય વર્ધનશીલ પેશી .....માં આવેલી હોય છે.
માત્ર આદિમૂળમાં
માત્ર સોટીમૂળમાં
માત્ર અપસ્થાનિક મૂળમાં
બધા મૂળમાં
વર્ષનશીલ પેશીનું લક્ષણ
ત્વક્ષેધા અને વહિપુલીય એધા .......
વનસ્પતિઓની આંતરિક રચનાના અભ્યાસને ......... કહે છે છે.
ભ્રૂણીય અવસ્થામાં કોષો .........હોય છે.
પરિપકવ પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશી છે.