દેહધાર્મિક રીતે કાષ્ઠનો ક્રિયાશીલ ભાગ ..........છે.
ફક્ત સખત કાષ્ઠ
ફક્ત રસકાષ્ઠ
ફક્ત પ્રાથમિક કાષ્ઠ
સખત કાષ્ઠ અને રસકાષ્ઠ બંને
દ્વિદળી મૂળ માટે નીચેનામાંથી શું સત્ય નથી ?
કાષ્ઠના બાહ્ય આછો રંગ ધરાવતો પ્રદેશ ..........છે.
$..................$પરથી વૃક્ષનો અંદાજ આવે છે.
મૂળમાં દ્વિતીય વૃદ્ધિની પ્રક્રિયા સમજાવો.
વાતછિદ્ર માટે સાચા વિધાન શોધો.