સામાન્ય રીતે દ્વિદળી પ્રકાંડમાં ત્વક્ષૈધા...માંથી વિકાસ પામે છે.
બાહ્યક
ત્વક્ષા
અંતઃસ્તરીય કોષો
અધિસ્તરીય અને પરિચક્ર કોષો
કઈ ઋતુ દરમિયાન વનસ્પતિમાં મહત્તમ વૃદ્ધિ થાય છે?
ત્વક્ષૈધા ..........છે.
ત્વક્ષૈધાનો વિકાસ $...................$ માંથી થાય છે.
નીચેની આકૃતિ શેની છે?
વાતછિદ્ર માટે સાચા વિધાન શોધો.