એકદળી પ્રકાંડના વાહિપુલનું મુખ્ય લક્ષણ શું હોય છે?
વર્ધમાન અને દૃઢોતકીય પુલકંચુક થી આવરિત
અવર્ધમાન અને પુલકંચુક થી આવરીત નથી.
અવર્ધમાન અને દૃઢોતકીય પુલકંચુક થી આવરિત.
વર્ધમાન અને પુલકંચુક ....થી આવરિત હોતા નથી.
યોગ્ય જોડ ધરાવતું યુગ્મ શોધો
દ્વિદળી પ્રકાંડ | એકદળી પ્રકાંડ |
શેમાં અન્નવાહક મૃદુતકનો અભાવ હોય છે?
.........માં ભંગજાત વિવર અને $Y -$ આકારનાં જલવાહક જોવા મળે છે.
એકદળી પ્રકાંડએ દ્વિદળી પ્રકાંડ કરતાં કઈ રીતે અલગ છે?
તેમાં વાહિપૂલ દઢોતકીય પૂલકંચૂકથી ઘેરાયેલા હોય છે.