........માં અધારોતક પેશીમાં વાહિપુલો છુટાછવાયા જોવા મળે છે.
મકાઈનાં પ્રકાંડ
સૂર્યમુખીનું પ્રકાંડ
કઠોળનાં મૂળ
દ્વિપાર્શ્વ પર્ણ
એકદળી પ્રકાંડના વાહિપુલનું મુખ્ય લક્ષણ શું હોય છે?
નીચે આપેલા સાચા વિકલ્પ પસંદ કરો :
એકદળી પ્રકાંડ / દ્વિદળી પ્રકાંડમાં વાહિપુલો વલયમાં ગોઠવાયેલ હોય છે.
એક વનસ્પતિનો આડો છેદ નીચેના લક્ષણો દર્શાવે છેઃ
$(a)$ પુલીય આવરણ ધરાવતા, અસંખ્ય, વીખરાયેલા વાહીપુલ.
$(b)$ મૃદુતકીયકોષોનું બનેલ વિશાળ, જોઈ શકાતું આધારોત્તક
$(c)$ સહસ્થ અને અવર્ધમાનવાહીપુલો
$(d)$ અન્નવાહક મૃતકનો અભાવ
નીચે પૈકી વનસ્પતિનો પ્રકાર અને ભાગ ઓળખો :
દઢોત્તકીય પુલકંચુક દ્વારા દોરાયેલ વાહિપુલ શેની લાક્ષણિકતા છે?
એકદળી પ્રકાંડ માટે શું સાચું નથી?