પરરોહીમાં જલપોષકત્વચા (વેલામેન) કોષ કયાં જોવા મળે છે?
બાહ્યકની તરત બાહ્યબાજુ પર
બાહ્યકિણ્વકની તરત બાહ્યબાજુ પર
અંતઃસ્તરની નીચે
અંતઃસ્તરની નીચે
હવા છિદ્રો ...........માં મદદ કરે છે.
ઉભયપાર્શ્વસ્થ વાહિપુલો કયા પ્રકારના છે?
વાયુરંધ્રના સહાયકકોષો $..........$ નું રૂપાંતરણ છે.
પેશી સામાન્ય રીતે પાસપોર્ટ પોઈંટ' અથવા જૈવીક ચેક પોસ્ટ કહેવાય અને તેની લાક્ષણીકતા જણાવો.
સામાન્ય બોટલ કૉર્ક .......... ની નીપજ છે.