દ્વિદળી અને અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ દ્વારા થાય છે.

  • A

    મજ્જા કિરણોની રચના

  • B

    જલવાહિનીકી તત્વોની જોડાઈ

  • C

    વાહકપ્રદેશમાં વર્ધનશીલપેશી કોષોની રચના

  • D

    વાહક અને બાહ્યકીય પ્રદેશમાં વર્ધનશીલ પેશીનો વિકાસ

Similar Questions

પદ્ધતિસરની રૂપરેખાઓ સહિત કાષ્ઠીય આવૃત્ત બીજધારી વનસ્પતિઓના પ્રકાંડમાં થતી દ્વિતીય વૃદ્ધિની ક્રિયાવિધિ સમજાવો. તેની લાક્ષણિકતાઓ શું છે?

બાહ્ય મધ્યરંભ દ્વિતીય વૃદ્ધિ ......દ્વારા થાય છે.

સામાન્ય રીતે એધાવલય 

તફાવત આપો : મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ.

દ્વિતીય વૃદ્ધિ પછી પ્રકાંડમાં પ્રાથમિક અન્નવાહકનું શું થશે?