હવા છિદ્રો ...........છે.
પ્રકાંડ પરના ચાઠા
ખાસ પર્ણરંધ્રો
છાલમાં હવાઈ છિદ્રો
જલોદ્દભિદ વનસ્પતિઓ પર ખાસ પ્રકારના પર્ણરંધ્રો
દેહધાર્મિક રીતે કાષ્ઠનો ક્રિયાશીલ ભાગ ..........છે.
બાહ્યવલ્ક ............નો સમાવેશ કરે છે.
પૂરકકોષો ..........ની ક્રિયાશીલતાથી નિર્માણ પામે છે.
મધ્યકાષ્ઠ માટે શું સાચું?
બાહ્ય મધ્યરંભીય વિસ્તારમાં દ્વિતીય વૃદ્ધિ શેના કારણે થાય છે?