વનસ્પતિનાં મૂળમાં તેનો અભાવ હોય.
બાહ્યક
વાહિપૂલ
મજ્જા
કયુટિકલ
પર્ણરંદ્રો $.....$ ના ઘટક છે
તફાવત જણાવો : મૂળરોમ અને પ્રકાંડરોમ
તફાવત જણાવો : ખુલ્લું અને બંધ વાહિપુલ
અધિસ્તર પર ધણીવાર જોવા મળતાં મીણમય સ્તર...
શેમાં વાયુરંધ્ર હોતા નથી?