એકદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી કારણ કે વાહિપુલો .....છે.
વિકિર્ણ
વર્ધમાન
અવર્ધમાન
અરીય
અધિસ્તરીય કોષો કેટલાંક વિશિષ્ટ કાર્યો કરવા માટે રૂપાંતર પામેલાં હોય છે. તેમાંના કેટલાકનાં નામ અને તેઓ દ્વારા કરવામાં આવતાં કાર્યો જણાવો.
પ્રકાંડરોમ..
પરિચક્ર...
રક્ષક કોષોની પાસે રહેલા વિશિષ્ટ અધિસ્તરીય કોષો શું કહેવાય છે?
નીચેની આકૃતિને ઓળખો.