જે પ્રકાંડ બાહ્યવલ્કથી ઘેરાયેલ હોય અને પર્ણરંધ્ર ગેરહાજર હોય તો તેમાં વાયુઓની આપ-લે શેના દ્વારા થાય?

  • A

    યાંત્રીક કોષો

  • B

    વાતછિદ્રો 

  • C

    ન્યુમેટોફોર્સ 

  • D

    પ્રકાંડરોમ 

Similar Questions

કાષ્ઠ $=.....................$

દ્વિતીય વૃદ્ધિ .........ની ઉત્પત્તિ છે.

વાર્ષિક વલય .........નો સમાવેશ કરે છે.

કઈ પેશી દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે? 

મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?