કક્ષીયકલિકાનું નિર્માણ કઈ પેશીનાં કોષોમાંથી થાય છે?
અગ્રસ્થ વર્ધમાન પેશી
પાર્શ્વીય વર્ધમાન પેશી
આંતરર્વિષ્ટ વર્ધમાન પેશી
જલવાહક પેશી
વનસ્પતિ અંતઃસ્થરચનાનો અભ્યાસ આપણને કેવી રીતે ઉપયોગી છે?
મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી ............ માં હોય છે.
મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરતી પેશી - $P$
મૂળ અને પ્રકાંડની જાડાઈમાં વધારો કરતી પેશી -$Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચે પૈકી કઈ પાર્શ્વીય વર્ધનશીલપેશી નથી?
પેશી એટલે શું ? પેશીના મુખ્ય બે પ્રકાર કયા કયા છે ?