વર્ધનશીલ પેશીનું કાર્ય જણાવો.
પાર્વીય શાખાઓ ઉત્પન્ન કરે છે.
વનસ્પતિ અલની જાડાઈ વધારે છે.
વનસ્પતિ અક્ષની જાડાઈ તેમજ લંબાઈ બંને વધારે છે.
માત્ર લંબાઈ ધરાવે છે.
સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને $...............$ કહે છે.
નીચે મૂલાગ્રનો છેદ આપેલ છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P$ | $Q$ | |
$A$ | અધિસ્તર | બાહ્યક |
$B$ | બાહ્યક | અધિસ્તર |
$C$ | કેન્દ્રસ્થ નળાકાર | બાહ્યક |
$D$ | બાહ્યક | કેન્દ્રસ્થ નળાકાર |
......ની ક્રિયાવિધીને કારણે દ્વિદળી પ્રકાંડનાં પરિઘમાં વધારો થાય છે.
વનસ્પતિઓમાં ભ્રૂણીય અવસ્થા દરમિયાન ...
નીચેનામાંથી તમામ પાસર્વીય વર્ધનશીલ પેશીઓ છે સીવાય $.....$