જ્યારે 'પૂલીય એધા' વર્ધનશીલ પેશી વાહિપૂલની અંદરની બાજુએ આવેલા હોય, ત્યારે તે વાહિપૂલને ........કહેવામાં આવે છે.
સહસ્થ
વર્ધમાન
અવર્ધમાન
અરીય
મકાઈના પ્રકાંડના અધિસ્તર વિશે જણાવો.
તફાવત જણાવો : ખુલ્લું અને બંધ વાહિપુલ
નીચે આપેલ અઘિસ્તરમાં ક્યુટિકલ ગેરહાજર હોય છે.
વનસ્પતિમાં અધિસ્તરીય પેશી તંત્રનો તે ઘટક નથી.
અધિસ્તરીય કોષો કેટલાંક વિશિષ્ટ કાર્યો કરવા માટે રૂપાંતર પામેલાં હોય છે. તેમાંના કેટલાકનાં નામ અને તેઓ દ્વારા કરવામાં આવતાં કાર્યો જણાવો.