"ટ્રેકીઓફાયટા" વિભાગમાં ......નો સમાવેશ કરવામાં આવ્યો છે.
દ્વિઅંગી વનસ્પતિઓ
બધી વાહક પેશીધારી વનસ્પતિઓ
બધી વાહક પેશીવીહીન વનસ્પતિઓ
બધી વાહક પેશીવીહીન અને વાહક પેશીધારી વનસ્પતિઓ
રક્ષક કોષોની પાસે રહેલા વિશિષ્ટ અધિસ્તરીય કોષો શું કહેવાય છે?
મૂળરોમ માટે સંગત શું?
પરિચક્ર...
કેટલાક વાહિપૂલોને વર્ધમાન તરીકે વર્ણન કરવામાં આવે છે. કારણ કે, આ .....
વાયુછિદ્ર તેમાં સંકળાય છે.