એકદળી પ્રકાંડના વાહિપુલો માટે નીચેનામાંથી શું સાચું નથી? 

  • A

    આધારીતક પેશીમાં વેરવીખેર ગોઠવણ

  • B

     પાણી ભરેલી કોટરો ધરાવે છે.

  • C

     વલય આકાર ગોઠવણ

  • D

    સહસ્થ અને અવર્ધમાન 

Similar Questions

તમારી શાળાના બગીચામાંથી લાવેલ વનસ્પતિના તરણ પ્રકાંડનો અનુપ્રસ્થ છેદ લો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તેનું નિરીક્ષણ કરો. તમે કેવી રીતે નક્કી કરશો કે તે એકદળી પ્રકાંડ છે કે દ્વિદળી ? કારણો આપો.

 દ્વિદળી પ્રકાંડનાં મધ્યસ્થ ભાગ શેના દ્વારા બનેલો હોય છે? 

ગર અને બાહ્યક ... માં વિભેદિત જોવા મળતું નથી.

  • [AIPMT 1988]

સ્થૂલકોણકીય અધઃસ્તર .........નો લાક્ષણિક ગુણધર્મ છે.

એક વનસ્પતિનો આડો છેદ નીચેના લક્ષણો દર્શાવે છેઃ

$(a)$ પુલીય આવરણ ધરાવતા, અસંખ્ય, વીખરાયેલા વાહીપુલ.

$(b)$ મૃદુતકીયકોષોનું બનેલ વિશાળ, જોઈ શકાતું આધારોત્તક

$(c)$ સહસ્થ અને અવર્ધમાનવાહીપુલો

$(d)$ અન્નવાહક મૃતકનો અભાવ

નીચે પૈકી વનસ્પતિનો પ્રકાર અને ભાગ ઓળખો :

  • [NEET 2020]