જ્યારે દ્વિદળી મૂળમાં શરૂઆતમાં જાડાઈમાં વૃદ્ધિ થાય તો નીચે પૈકી સૌ પ્રથમ શું થશે?
જલવાહક અને અન્નવાહક વચ્ચે આરંભિક એધાકીય વિભાજન થશે.
પ્રાથમિક જલવાહિનીની બહારની બાજુ આવેલી પરિચક્ર શૃંખલા વિભાજીત થશે.
પરિનતિક વિભાજન થાય છે, તેથી એધા વર્તુળીય બને છે.
જલવાહક અને અન્નવાહક વચ્ચે મૃદુતકીય કોષો વર્ધનશીલ બને છે.
કાષ્ઠ $=.....................$
શરદઋતુ દરમિયાન કઈ પેશી વધારે સક્રીય રહે છે?
જે પ્રકાંડ બાહ્યવલ્કથી ઘેરાયેલ હોય અને પર્ણરંધ્ર ગેરહાજર હોય તો તેમાં વાયુઓની આપ-લે શેના દ્વારા થાય?
નીચેની આકૃતિઓ શું દર્શાવે છે ?
બાહ્ય મધ્યરંભીય વિસ્તારમાં દ્વિતીય વૃદ્ધિ શેના કારણે થાય છે?