ક્યું લક્ષણ મધ્યકાષ્ઠ અને રસકાઇ માટે સમાન છે?
બંને દ્વિતીય બાહ્યકનાં પ્રદેશો છે
બંને પાણીના વહન સાથે સંકળાયેલ છે.
બંને મૃતઘટકો ધરાવે છે જેમાં એરોમેટીક સંયોજનો જમા થયેલા હોય છે.
બંને પ્રકાંડના મધ્યભાગમાં આવેલાં હોય છે.
......ને કારણે મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી અલગ હોય છે.
વિધાન - $1$ : મધ્ય કાષ્ઠ રસ કાષ્ઠની સાપેક્ષે વધારે ટકાઉ અને સૂક્ષ્મજીવો અને કીટકોના હુમલાનો પ્રતિકાર કરે છે.
વિધાન - $2$ : સખત કાષ્ઠ કાર્બનિક ઘટક જેવા કે તેલ, એરોમેટીક ઘટકો, ગુંદર, રેઝીન,ટેનીન અને ફિનોલ વગેરે ધરાવે છે.
સખત કાષ્ઠ(મધ્ય કાષ્ઠ) વિશે શું સાચું નથી?
વાર્ષિક વલયો .........નાં પટ્ટાઓ છે.
વસંતકાષ્ઠ અને શરદકાષ્ઠ વિશે ટૂંક નોંધ લખો.