પ્લાસ્ટોક્રોન એ .....
બે ક્રમિક પર્ણકોશિકાઓની શરૂઆત વચ્ચેનો સમયગાળો
બે ક્રમિક પર્ણકોશિકા વચ્ચેનું અંતર
મૂળની શાખાઓનો ઉદ્દભવ પ્રદેશ
પ્રકાંડની શાખાઓનો ઉદ્દભવપ્રદેશ
આવરિત ગર્તો શેમાં જોવા મળે છે?
ભૂમીય વનસ્પતિઓમાં રક્ષકકોષો બીજા અધિસ્તરીય કોષોથી …….... જુદાં પડે છે.
નીચે પૈકી કઈ પેશી એધા પ્રારંભિક કિરણોમાંથી ઉદ્દભવે છે?
પાર્શ્વીય મૂળ આ સ્તરમાંથી ઉત્પન્ન થાય છે.
પોલા અંતઃપ્રકાંડમાં સૌથી વધુ શું અસરગ્રસ્ત હોય છે?