સ્થૂલકોણક પેશી દૃઢોતક પેશીથી કઈ રીતે જુદી પડે છે?
પુખ્તાવસ્થાએ જીવરસની જાળવણી
જાડી દિવાલોને લીધે
મોટું પોલાણ ધરાવતા હોવાને લીધે
વર્ધનશીલ હોવાના લીધે
નીચે પૈકી કઈ પેશી મુખ્ય સંગ્રાહક ભાગોનો સમૂહ બનાવે છે?
સાથી કોષો ........સાથે ખૂબ નજીક નો સંબંધ ધરાવે છે.
સાચી જોડ શોધો.
આદિદારૂ કેન્દ્ર તરફ અને અનુદારૂ પરિઘ તરફ હોય તો મઘ્યરંભને $.........$ પ્રકારનું કહેવાય છે.
નીચેનામાંથી કઈ રચના પ્રાથમિક અન્નવાહકપેશીમાં ગેરહાજર હોય છે?