જલવાહિની માટે શું ખોટું ?
લાંબી રચના છે.
નળાકાર ટયુબ જેવી રચના
સાથી કોષો સાથે જોડાયેલી રચના
પાણીનાં વહન માર્ગ તરીકે છે.
સ્થૂલ કોણક એક યાંત્રીક પેશી છે પરંતુ તે દઢોતક જેવી કાર્યક્ષમ નથી. પરંતુ તેના કેટલાક ફાયદા પણ છે
જલવાહિની માટે શું ખોટું ?
જલવાહક પેશીના જીવંત તત્વો ........છે.
તફાવત આપો : ચાલનીકોષ અને ચાલનીનલિકા
અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.