પાર્કિન્સોનિઆ અને ઓસ્ટ્રેલિયન બાવળ એ ..........નાં ઉદાહરણો છે.

  • A

    પર્ણાભવૃંત્ત

  • B

    સપક્ષ ફળ

  • C

    પેરેશુટ પદ્ધતિ

  • D

    દાંડીપત્ર

Similar Questions

નિપત્ર શું છે ?

નીચેની વનસ્પતિઓ સૂત્ર $( \mathrm{Tendrils} )$ ધરાવે છે. તેઓ પ્રકાંડ સૂત્ર અને પર્ણસૂત્ર છે તે ઓળખો.

$(a)$ કાકડી $( \mathrm{Cucumber} )$

$(b)$ વટાણા $( \mathrm{Peas} )$

$(c)$ કોળું $( \mathrm{Pumpkins} )$ 

$(d)$ દ્રાક્ષ $( \mathrm{Grapevine} )$

$(e)$ તરબૂચ $( \mathrm{Watermelon} )$

નીચે આપેલા વિકલ્પો માંથી ભૃણમૂળ પર્ણની દ્રષ્ટિએ અલગ પડતો વિકલ્પ કયો છે?

બાહ્ય લક્ષણોને આધારે નીચેના વાક્યોને ન્યાય આપો :

$(i)$ વનસ્પતિઓના ભૂગર્ભીય ભાગો હંમેશાં મૂળ નથી.

$(ii)$ પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. 

પર્ણપત્રમાં છેદન પર્ણદંડની ટોચ સુધી જોવા મળે છે.