કમ્પોઝીટી કુળનાં પુષ્પો અને પુંકેસર .....હોય છે.

  • A

    અધોજાયી અને અધઃસ્થ

  • B

    ઉપરીજાયી અને અધઃસ્થ

  • C

    અધોજાયી અને ઉર્ધ્વસ્થ

  • D

    ઉપરજાયી અને ઉર્ધ્વસ્થ

Similar Questions

દ્વિગુચ્છી પુંકેસર .........માં જોવા મળે છે.

જરાયુવિન્યાસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

સોલેનેસી કુળની વનસ્પતિઓની આર્થિક અગત્યતા વર્ણવો. 

શુકી પુષ્પવિન્યાસનો નિલમ્બ શુકી સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?

ખોટી જોડ શોધો :