ફેબએસી અને બ્રાસિકએસીના સૌથી સામાન્ય ફળ અનુક્રમે કયાં કયાં છે?
લોમન્ટમ અને સિલીક્વા
શીમ્બ ફળ અને સપક્ષ
લોમન્ટમ અને સિલીકોલા
શુમ્બ ફળ અને સિલીક્વા
પુષ્પવિન્યાસના પ્રકારથી નક્કી કરાતું કુળ
શતાવરીનું વાનસ્પતિક નામ .....છે.
શુકી પુષ્પવિન્યાસનો નિલમ્બ શુકી સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?
..........કુળનું નામ તેનાં પુષ્પવિન્યાસ આધારીત રહેલું છે.
ફેબએસી કુળ સાથે જોડાયેલા છોડ ક્યાં પુષ્પીય સૂત્ર દ્વારા રજુ થાય છે ?