મુકત કેન્દ્રસ્થ અને અક્ષવર્તી જરાયુવિન્યાસ વચ્ચેનો તફાવત શું છે ? તે સમજવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જરાયુવિન્યાસ: જરાયુવિન્યાસ એ બીજા શયની દીવાલ ઉપર જરાયુની મદદથી અંડકોની ગોઠવણી છે. જરાયુ એ વિશિષ્ટ પ્રકારની પેશી છે, વનસ્પતિમાં વિવિધ પ્રકારના જરાયુવિન્યાસ જોવા મળે છે. તે પૈકીના કેન્દ્રસ્થ અને અક્ષવર્તી જરાયુવિન્યાસ છે.

તેઓમાં નીચે પ્રમાણેના તફાવત જોવા મળે છે :

મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ અક્ષવર્તી જરાયુવિન્યાસ
$(1)$ બીજાશયમાં ફક્ત એક જ કોટર હોય છે. $(1)$ બીજાશયયુક્ત સ્ત્રીકેસરી અને બહુસ્ત્રીકેસરી એટલે કે તે ઘણા કોટરો ધરાવે છે.
$(2)$ મધ્ય અક્ષ ઉપર અંડકો આવેલા હોય છે અને બીજાશયમાં ઓછા મુક્ત હોય છે. પટલો ગેરહાજર હોય છે. $(2)$ મધ્ય અક્ષમાંથી જરાયુ ઉત્પન્ન થાય છે જ્યાં પટલ ઓગળી જઈ અક્ષવર્તી જરાયુવિન્યાસ રચે છે. જેની સાથે અંડકો જોડાયેલા હોય છે.

Similar Questions

અનાવૃતબીજધારી વનસ્પતિના લઘુબીજાણુધાનીને આવૃતબીજધારીના કયા અંગ સાથે સરખાવી શકાય ?

ગળણી આકારનાં દલચક્રને ..........કહે છે.

પુષ્પાસન પર જ્યારે સ્ત્રીકેસરચક્ર સૌથી ઉચ્ચ સ્થાને આવેલું હોય ત્યારે અંડકને..........કહે છે.

કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?

..........માં એકગુચ્છી લક્ષણ જોવા મળે છે.