માલ્વેસી, પેપિલીએનેસી અને કુકરબિટેસી વચ્ચેનું સામાન્ય લક્ષણ ..........છે.
વજ્રપત્રોનું જોડાણ
સ્ત્રકેસરનું જોડાણ
ઉપરનાં બંને
ઉપરનામાંથી એકપણ નહિ
દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર અને ત્રાંસુ અંડક ........ માં જોવા મળે છે.
સોલેનેસી કુળની વનસ્પતિઓની આર્થિક અગત્યતા વર્ણવો.
પેપીલીઓનેસી કુળમાં $5$ દલપત્રો એક અલગ સંગઠન બનાવે છે, જેમાં $3$ જુદા જુદા તત્વો ભાગ લે છે, જે ધ્વજક, પક્ષક અને નોતલ છે. તો આ તત્વો ની સંખ્યા શું છે?
ચર્તુદીર્ધી સ્થિતિ ..........માં જોવા મળે છે.
અનિપત્રી પુષ્પો ......માં જોવા મળે છે.