..........માં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે.
લિલિએસી
સોલેનેસી
માલ્વેસી
પેપિલિઓનેસી
ડુંગળી .........કુળ ધરાવે છે.
કુરકુમા લોન્ગાનું કુળ કયું છે?
લિલિએસી કુળ વિશે નોંધ લખો.
તરબૂચ ..........છે.
"ગુલાલ" રંગીન પાવડર જેવી વસ્તુ, કે જેનો ઉપયોગ હોળીનાં તહેવારમાં કરવામાં આવે છે, તે .....માંથી મેળવવામાં આવે છે.