નીચે પૈકી કયું ઘઉં નું ફળ છે?
ચર્મફળ
રોમવલય ફળ
ધાન્યફળ
ભ્રૂણપોષસ
ફલન વગર ફળનું નિર્માણ થાય છે.
અષ્ટિલા ફળ ..........ધરાવે છે.
નાળિયેર કયા પ્રકારનું ફળ છે?
.........માં અષ્ટિલા ફળ વિકસે છે.
$A$- ફળ એ પરીપકવ બીજાશય છે, જે ફલન બાદ વિકાસ પામે છે.
$R$ - ફલન વગર બીજાશયનું ફળમાં રૂપાંતર થાય તો તેને અફલીતફળ કહેવાય છે.