........દ્વારા એકદળીને દ્વિદળી થી જુદાં પાડી શકાય છે.
કલિકાન્તરવિન્યાસ
શિરાવિન્યાસ
$(A)$ અને $(B)$ બંને
ઉપરનામાંથી એકપણ નહિ
નીચેનામાંથી કયું યોગ્ય રીતે સંગત છે?
વિશિષ્ટ કાર્યો માટે પર્ણનાં રૂપાંતરો $( \mathrm{Modification\,\, of\,\, Leaves} )$ ઉદાહરણ સહિત વર્ણવો.
થોરમાં કંટકો .........નો રૂપાંતરિત ભાગ છે.
સાચી અનુરૂપ જોડ પસંદ કરો.
પીંછાકાર સંયુક્ત પર્ણને પંજાકાર સંયુક્ત પર્ણથી કેવી રીતે અલગ કરશો?