તે પર્ણનું આરોહણ માટેનું ઉદાહરણ છે.

  • A

    ડુંગળી

  • B

    દ્રાક્ષ

  • C

    કાકડી

  • D

    વટાણાં

Similar Questions

પર્ણ માટે અસંગત છે.

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

દ્વિદળી પર્ણ $\quad$ એકદળી પર્ણ

દ્વિદળીનું લક્ષણ કયું છે ?

આ વનસ્પતિની આંતરગાંઠ પર્ણતલ વડે ધેરાયેલ હોય છે.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (પર્ણવિન્યાસ) કોલમ - $II$ (વનસ્પતિઓ)
$P$ એકાંતરીત $I$ સપ્તપર્ણી
$Q$ સંમુખ $II$ આકડો
$R$ ભ્રમિરૂપ $III$ ફાફડાથોર
  $IV$ રાઈ