પીનાધાર એટલે.
પહોળો પર્ણતલ
સંકુચિત પર્ણતલ
ફુલેલો પર્ણતલ
આવરીત પર્ણતલ
$A$- પર્ણ પ્રરોહની પાશ્વીય વર્ધમાન પેશીમાંથી વિકાસ પામે છે અને અગ્રાભીવર્ધીક્રમમાં ગોઠવાય છે.
$R$ - પર્ણ પ્રકાશસંશ્લેષણ કરતું અગત્યનું વાનસ્પતિક અંગ છે.
..........એ પર્ણનું રૂપાંતર છે.
પર્ણકા સુત્ર અને સંપૂર્ણ પર્ણ સુત્ર અનુક્રમે શેમાં મળી આવે છે?
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
દ્વિદળી પર્ણ $\quad$ એકદળી પર્ણ
આ વનસ્પતિની આંતરગાંઠ પર્ણતલ વડે ધેરાયેલ હોય છે.