છત્રક પુષ્પવિન્યાસ .........માં જોવા મળે છે.
મૂસા
કોલોકેસીઆ
કોરીએન્ડ્રમ
હેલીએન્થસ (જાસૂદ)
એટ્રોપા બેલાક્રોનાનાં કયા ભાગમાંથી બેલાડોના ડ્રગ (ઔષધ) મેળવવામાં આવે છે?
મગફળીનું વનસ્પતિક નામ .....છે.
નીચેના છોડમાંથી કયો એક વિકલ્પ ફલોટેક્સી દર્શાવે છે?
તેમાં પુષ્પો હંમેશા પરિપુષ્પનાં એક ચક્રમાં હોય છે.
'બેલોડોના' ઔષધ ......માંથી મેળવવામાં આવે છે.