સોલેનેસી કુળ વિશે નોંધ લખો.
$\Rightarrow$ આ મોટું કુળ છે. સામાન્ય રીતે બટાટાના કુળ તરીકે ઓળખાય છે.
$\Rightarrow$ વાનસ્પતિક લક્ષણો : વનસ્પતિઓ મુખ્યત્વે શાખીત, ક્ષુપ કે નાના વૃક્ષ સ્વરૂપે.
$\Rightarrow$ પ્રકાંડ : શાખીય, હવાઈ, નળાકાર, રોમમય હોય છે. બટાટા ભૂમિગત પ્રકાંડ છે.
$\Rightarrow$ પર્ણ : સાદાં, એકાંતરિક, રોમમય, અનુપપર્ણાય, પક્ષવતું, સંયુક્ત જાલાકાર શિરાવિન્યાસ .
$\Rightarrow$ પુષ્પીય લક્ષણો :
$\Rightarrow$ પુષ્પવિન્યાસ : એકાકી, કક્ષીય, પરિમિત
$\Rightarrow$ પુષ્પ : ક્રિલિંગી, નિયમિત, સંપૂર્ણ, અધોજાયી (Hypogynous)
$\Rightarrow$ વજચક્ર : વજપત્રો પાંચ, યુક્ત વજપત્રી, ચિરલગ્ન (Persistant), ધારાસ્પર્શી, કલિકાન્તરવિન્યાસ (Valvate)
$\Rightarrow$ દલચક્ર : દલપત્રો પાંચ, યુક્તદલપત્રી, ધારાસ્પર્શી કલિકાન્તરવિન્યાસ
$\Rightarrow$ પુંકેસરચક્ર : પુંકેસરો $5$, દલલગ્ન પુંકેસરો (Epipatalous), અંતર્ભત (Introse)
$\Rightarrow$ સ્ત્રીકેસરચક્ર : દ્વિસ્ત્રીકેસરી, યુક્તસ્ત્રીકેસરચક્ર, બીજાશય ઉચ્ચસ્થ (Superior), દ્ધિકોટરીય, જરાયુ ઉપસેલો, કોટરમાં અંડકો હાજર, જરાયવિન્યાસ અક્ષવર્તી (Axile)
$\Rightarrow$ ફળ : અનટિલા (Berry) કે પ્રાવર (Capsule)
$\Rightarrow$ બીજ : ઘણા, ભૂણપોષી (Endospermic)
$\Rightarrow$ પુષ્પસૂત્ર : Ebr, $\oplus, \circlearrowleft, \mathrm { K } _ { ( 5 ) } { \mathrm { C } _ { ( 5 ) } } \mathrm { A } _ { 5 } \underline { \mathrm { G } } _ { ( 2 ) }$
નીચે પૈકી કયો તેલીબિયાં યુક્ત પાક છે?
નીચે પૈકી કયા કુળમાં દિર્ઘસ્થાયી વજ્રચક્ર નાં ફળ પ્રકીર્ણનમાં મદદ કરે છે?
જરાયુવિન્યાસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અનિપત્રી પુષ્પો ......માં જોવા મળે છે.
પુંકેસરનલિકા ......માં જોવા મળે છે.