કોબીજનું બોટનીકલ નામ ........ .
બ્રાસીકા ઓલીરસી વેરા. કેપીટેટા
બ્રાસીકા કેમ્પીસ્ટ્રીસ
બ્રાસીકા ઓલીરસી વેરા.બોટ્રીટીસ
બ્રાસીકા ઓલરસી વેરા. ગેમીફેરા
ફેરુલા અસોફીટીડા ..... કુળ ધરાવે છે.
કોણ સૌથી મોટો પુષ્પવિન્યાસ ધરાવે છે ?
........માં કૂટચક્રક પુષ્પવિન્યાસ જોવા મળે છે.
ફુદીનામાં વાનસ્પતિક પ્રજનન ……. દ્વારા થાય છે.
અંજીરનાં ઉદુમ્બરકનાં રસાળ પુષ્પાધાર અસંખ્ય .....ને આવરે છે.