સોલેનસી કુળની વનસ્પતિના પુષ્પીય લક્ષણો જણાવો.
પુષ્પવિન્યાસ : એકાકી, કક્ષીય, પરિમિત
પુષ્પ : કિલિંગી, નિયમિત, સંપૂર્ણ, અધોજાયી (Hypogynous)
વજચક્ર : વજપત્રો પાંચ, યુક્ત વજપત્રી, ચિરલગ્ન (Persistant), ધારાસ્પર્શી, કલિકાન્તરવિન્યાસ (Valvate)
દલચક્ર : દેલપત્રો પાંચ, યુક્તદલપત્રી, ધારાસ્પર્શી કલિકાન્તરવિન્યાસ
પુંકેસરચક્ર : પુંકેસરો $5$, દલલગ્ન પુંકેસરો (Epipatalous), અંતભૂત (Introse)
સ્ત્રીકેસરચક્ર : દ્વિસ્ત્રીકેસરી, યુક્તસ્ત્રીકેસરચક્ર, બીજા શય ઉચ્ચસ્થ (Superior), દ્ધિકોટરીય, જરાય ઉપસેલો, કોટરમાં અંડકો હાજર, જરાયુવિન્યાસ અક્ષવર્તી (Axile).
ફળ : અનષ્ઠિલા (Berry) કે પાવર (Capsule)
બીજ : ઘણા, ભૂપોષી (Endospermic)
પુષ્પ : Ebr,$\oplus, \varnothing, K _{(5)}{ C _{(5)}} A _{5} \underline{ G }_{(2)}$
નીચેનામાંથી .......ને કોંગ્રેસ ઘાસ $(Congress\,\, grass)$ કહેવામાં આવે છે.
તે કૂળમાં પુષ્પ ઝાયગોમોર્ફીક છે.
પુષ્પાકૃતિ નીચેનામાંથી કયા કુળ નું પ્રતિનિધિત્વ કરે છે?
નીચે પૈકી કયા કુળમાં દિર્ઘસ્થાયી વજ્રચક્ર નાં ફળ પ્રકીર્ણનમાં મદદ કરે છે?
ચુતુર્દીર્ઘી પુંકેસર અને ક્રુસિફોર્મ દલચક્ર ......નો લાક્ષણિક ગુણધર્મ છે.