શણનું વૈજ્ઞાનિક નામ શું છે?
લાઈનમ યુસીટેટીસીમમ
ક્રોટોલારીયા જન્શીયા
હીબીસ્કસ સબ્ડારીફા
આપેલ પૈકી એકપણ નહીં
ખોરાક તરીકે શેનો ઉપયોગ માનવ ઉત્ક્રાંતિ જેટલો પ્રાચીન છે ?
નીચેનામાંથી કયો જલજ હંસરાજ શ્રેષ્ઠ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે?
કેટલા સૂક્ષ્મજીવો એક જ દિવસમાં $200$ ગ્રામ પ્રોટીન ઉત્પન્ન કરે છે ?
નીચે આપેલા વિધાનો $IPM$ (ઈન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ)નો ભાગ છે, સિવાય કે....
શા માટે જરાયુજ અંકુરણ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે અયોગ્ય લક્ષણ છે?