નીચેના પૈકી કોણ અસરકારક પુરવાર થયેલ છે?

  • A

    ગ્લીઓક્લેડીયમ વીરેન્સ

  • B

    ફેસીલોમાયસીસ લાલાસીનસ

  • C

    પીસીલોથીસ ટીક્ટોરીયસ

  • D

    સ્યુડોમોનાસ સેપાસીયા

Similar Questions

બોર્ડેક્ષ મિશ્રણ તરીકે જાણીતા ફૂગનાશકની શોધ નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધિત છે?

સાચી જોડ શોધો.

કોલમ- $I$

કોલમ- $II$

$a.$ કસોટી સંકરણ

$x.$ Jaya, Ratna

$b.$ આંતરજાતિય સંકરણ.

$y.$ સેકેરમ બારબેરી

$c.$ વધુ ઉત્પાદન આપતી અર્ધવામન જાતિ

$z.$ હિસાર્વેલ

$d.$ દક્ષિણ ભારતની શેરડીની જાત

$w.$ ખચ્ચર

 

$v.$ સેકેરમ ઓફિસીનેરમ

નીચેનામાંથી કયો જલજ હંસરાજ શ્રેષ્ઠ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે?

જમીનની માટીની રચના અને ફળદ્રુપતામાં સુધારા માટે શિમ્બીકુળની વનસ્પતિ અને ઘાસચારાની ફેરબદલીને શું કહે છે?

  • [NEET 2016]

$DDT$ શું છે?