બોર્ડેક્ષ મિશ્રણ તરીકે જાણીતા ફૂગનાશકની શોધ નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધિત છે?

  • A

    ઘઉંનો લુઝ સ્મટ

  • B

    ઘઉંનો બ્લેક રસ્ટ

  • C

    ચોખાનો બેક્ટેરિયલ લીફ બ્લાઈટ

  • D

    દ્રાક્ષના ડાઉની મીલ્ડ્યુ

Similar Questions

મકાઈની સંકરિત જાતના ઉત્પાદનમાં કઈ સંસ્થા સંકળાયેલ છે ?

જનીનિક ધોવાણ થવાનું કારણ શું છે ?

કાર્ડેમમ ટેકરી કયાં જોવા મળે છે?

$P$ - વિધાન : વિષમપોષી મશરૂમનો ઉછેર વિશ્વસ્તરે થાય છે.

$Q$ - વિધાન : $250 \,kg$ વજન ધરાવતી ગાય દરરોજ $200\, gm$ પ્રોટીન ઉત્પન્ન કરે છે.

માનવની પાયાની જરૂરિયાત કેટલી છે ?