શા કારણે કેટલીક વિકૃતિઓ હાનિકારક હોવા છતાં જનીન પુલમાંથી દૂર થતી નથી?
તેઓ ભવિષ્યમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે.
તેઓ પ્રચ્છન્ન રહે છે અને વિષમસ્વરૂપીય વહન પામે છે.
તે પ્રભાવી હોય છે અને વારંવાર જોવા મળે છે.
નાની વસ્તીને કારણે જીનેટીક ડ્રીફ્ટ બને છે.
નીચેનામાંથી કયું ખોટું જોડકું છે?
નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?
સાચી જોડ શોધો.
કોલમ -$I$ |
કોલમ -$II$ |
$(A)$ Cross breeding |
$P.$ સારડિન્સ |
$(B)$ Bee keeping (મધમાખી ઉછેર) |
$Q.$ હિસારડેલ |
$(C)$ Fisheries (મત્સ્ય ઉધ્યોગ) |
$R.$ ખચ્ચર |
$(D)$ Interspecific hybridization |
$S.$ એપીસ ઇન્ડિકા |
બોર્ડેક્ષ મિશ્રણ તરીકે જાણીતા ફૂગનાશકની શોધ નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધિત છે?
નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો ?