..... દ્વારા રૂધિરદાબનું નિયંત્રણ રાખવામાં આવે છે.
એડ્રિનલ ગ્રંથિ
થાયરોઈડ ગ્રંથિ
પિટ્યુટરી ગ્રંથિ
એકપણ નહીં
ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?
દર્દી જે મૂત્રમાં મોટા પ્રમાણમાં સોડિયમનું ઉત્સર્જન કરે છે
ખાલી ઓરડામાં પ્રવેશતી વ્યક્તિએ બારણું ખોલતાં અગ્રેબાજુએ જમણી બાજુમાં સાપને જોયો. નીચે આપેલ પૈકી કઈ એક બનવાની તૈયારીમાં હોય ત્યારે તેના ચેતા અંતઃસ્ત્રાવી નિયમન તંત્રમાં શું બનશે?
કેટલાંક સ્ટિરોઈડ દ્વારા સોજાકારક પ્રતિકારકતાનું નિયમન થાય છે. સ્ટિરોઈડનું નામ અને તેનો સ્રોત જણાવો અને તેનાં બીજાં અગત્યનાં કાર્યો જણાવો.
રૂધિર દાબનું સંચાલન કોના દ્વારા થાય છે.