... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.
કોર્ટિકોસ્ટીરોન
$II$ - ડિઑક્સિકોર્ટિકોસ્ટીરોન
કોર્ટિઝોન
કોર્ટિસોલ
એડ્રિનલના કયા ભાગ (અંગ)માંથી ગ્લુકોકોર્ટીકોઇડ અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે?
નોરએપિનેફ્રીનનું કાર્ય ..... છે.
કયો અંતઃસ્ત્રાવ રૂધિર વાહિનીઓનાં શિથિલનને પ્રેરીને ઓક્સિજનનો ઉપયોગ વધારી ગ્લુકોનિયોજીનેસીસને પ્રેરે છે?