અંતઃસ્ત્રાવો કે જે દૂધનો સ્ત્રાવ, દૂધના ઉત્પાદનમાં વધારો કરવો અને અંડપુટિકાની વૃદ્ધિને પ્રેરે છે. તે અનુક્રમે .......... તરીકે જાણીતા છે.

  • A

    $PRL, OT$ અને $LH$

  • B

    $OT, PRL$ અને $FSH$

  • C

    $LH, PRL$ અને $FSH$

  • D

    $PRL,OT$ અને $LH$

Similar Questions

ઈન્સ્યુલીન

નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?

માનવીના શરીર ઉપર થતી એક મોટી અસર, અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતી ગ્રંથિઓ, અંતઃસ્ત્રાવોને નીચે આપેલ અધૂરા કોઠામાં આપેલ છે. ત્રણ ખાલી જગ્યાઓ $A, B$ અને $C$ ના સાચા વિકલ્પો દર્શાવો.

શ્રાવી ગ્રંથિ

અંતઃસ્ત્રાવ

કાર્ય

$A$

ઇસ્ટ્રોજન

દ્વિતીય જાતીય લક્ષણોની જાળવણી માટે

લેંગરહાન્સના કોષપુંજોના આલ્ફા કોષો

$B$

રુધિરમાં ગ્યુકોઝનું પ્રમાણ વધારે છે.

અગ્ર પિટ્યુટરી ગ્રંથિ

$C$

વધુ સ્રાવ જાયન્ટીઝમ (રાક્ષસી દેખાવ)  પ્રેરે છે.

કોર્પસ લ્યુટિયમનું નિયમન કરતો અંતઃસ્ત્રાવ :-

ગોનેડોટ્રોપિક અંતઃસ્ત્રાવ ........... દ્વારા નિર્માણ પામે છે.

  • [AIPMT 1999]